25
Aug
jigar pandya

click on pic
10
Aug
jigar pandya

05
Aug
jigar pandya

click on image

rishte : the bonding towards our relative... 
27
Jul
jigar pandya
click on image

હું તું અને આપણે બન્ને 
શું વાત કરું જયારે મળીએ ત્રણેય 
થોડો અહમ થોડો પ્રેમ 
બાકી બચતી લાગણી બંનેમાં સેમ .

મારી હા તારી ના , તારી હા મારી ના 
બાકી થાતું બધું એડજસ્ટમેન્ટ અપણામાં 
તારી પૂજા ને મારી ઓફીસ  જવાની ઝટપટ 
બાકી થતી અપની આંખો અને ઈશારામાં રમટ।

મારો ગુસ્સો ને તારી હડતાલ 
એમાં લગતી ઉપવાસોની વણજાર 
મારી ભૂલો ને તારા ગોટાળા 
એમાંથી નીકળતા હાસ્ય ના ફુવારા 
 ચિંતા તારી કે હોય દુ:ખ મારું
ભુજા પર ઢળતું એકબીજાનું માથું  
મારો પુરષાર્થ ને તારી મમતા 
કુટુંબ નો આધારસ્તંભ બંને રચતા ....

હું તું અને આપણે બન્ને 
શું વાત કરું જયારે મળીએ ત્રણેય 

:- જીગર અશોક પંડ્યા 
20
Jul
jigar pandya

29
Jun
jigar pandya
Click on image.
Dastak ÷  someone knocking heart door.
09
Jun
jigar pandya
click on image






photo source: internet
Labels: 0 comments | edit post
26
May
jigar pandya
click on image
different world :




photo source : internet

13
Apr
jigar pandya

मेरा चाँद 



(घर के खिड़की से असमा मैं प्रेमी प्रेमिकाको देख कहता है.)


 कहे   
दू जो तुम्हे चाँद अगर,

तो चाँद भी शर्मा जाएगा,
देख कर तेरी हर एक अदा,
हर दिन अमावस मनाएगा.                    

चाँद की चाँदनी के लिए,

कितने सारे तारे जिलमिलाते है,
बस एक बार पास अनेको उसके,
अपने आपको उसकी और गिरते है.

कैसे कहे दू मैं चाँद तुम्हे ,

सारे असमा मे दीवाली होज़ायगी,
तेरी बाहो मैं गिरने के चाह मैं,
सारे तरो की बारात चली आएगी............

( प्रेमिका हस कर मूह लटकाकर इतराते अंदर चली गई )


माँगते रहेते हो ना चाँद बार बार मुजसे,

सो लो लेके आया हू कुछ उस से भी बढ़के.
बंद करलो ये आँखे और थम लो जिगर अपना,
अपनी खामोशियो का इज़हार करने आया हू,

दिल मैं छुपी है जो एक बात मेरे,

वो बात मैं तुम्हे बता ने आया हू.
जुल्फे हटा के देख लो दर्पण मे चेहरा अपना,
तुम्हे तुमसे ही आज मैं मिलवाने लाया हू........

अब कहो? कैसे कहे दू मैं चाँद तुम्हे!

चाँद तो शर्मा ही जाएगा!!!
देख के तेरी हर एक अदा
बेचारा रोज़ आमावस्या मानएगा....


जिगर पंड्या





12
Apr
jigar pandya


વ્યથા એક હ્ર્દય  ની

કઇંક થવાનું હતું ને, કઈક થઇ ગયુ  
એકજ શણ માં હૃદય ભસ્મીભૂત બની ગયું 

પ્રેમ નો આસ્વાદ ચાખવા, જે સપનોમાં ખોવાતું ગયું 
આંખ બંદ કરી જયારે, ત્યારે દીવાસ્વપ્ન ઓલવાઈ ગયું  

એક તારા નામ નું ટીપું આંખ માં વસી ગયું 
હૃદય માં ફૂટ પડી જયારે, તો  તે પણ "સીતા" બની ગયું 

પ્રેમ ના અથાગ સાગર માં લોકોને ડૂબતા જોવાઈ ગયું 
અમે રહી ગયા તરતા કારણ, ખારાશ થી મન ભરાઈ ગયું 

શીત હતી ભૂલ અમારી કે  અમારું દર્પણ જ ખોવાઈ ગયું 
એક ને એક હતું આ હૃદય , હવે કેટલાય ભાગ માં વહેચાઈ ગયું 

જિગર પંડ્યા 


11
Apr
jigar pandya

આસું નું ટીપું હતું કે 
હતું તારી વેદનાનું જાકળ 

અમે શોધી રહ્યાતા એમાં પ્રેમ અમારો 
અને એ નીકળ્યું અમારીજ ભૂલ નું એક કારણ 
23
Mar
jigar pandya
friend : without friend's loneliness 
14
Mar
jigar pandya
click on image

khuli julfe : - Eager to see
10
Feb
jigar pandya
click on image

nishabd /निशब्द : somtime silent speck about endless love
25
Jan
jigar pandya

पंख :- flying for love...
13
Jan
jigar pandya

didar - a positive desire for love   
13
Jan
jigar pandya
click on image
priye :- in fever of  new wedding couple 
प्रिये